PaasKartPaasKart

તમારો ઓર્ડર ટ્રેક કરો

ઓર્ડર નંબર (જેમ કે TZ-1001) અને દુકાનને આપેલો મોબાઇલ નંબર નાખો. તમને ઓર્ડર અને તેનું તાજું સ્ટેટસ દેખાશે.

ઓર્ડર ખોલવાની સહેલી રીતો

તમારા ઓર્ડરની લિંક દુકાન સાથેની તમારી WhatsApp ચેટમાં છે: ઓર્ડર મેસેજના અંતે “ટ્રેક” લખેલું હોય છે. જે ફોનથી ઓર્ડર કર્યો હતો, તેમાં દુકાનના પેજ પર સૌથી ઉપર તમારા તાજેતરના ઓર્ડર પણ દેખાય છે.

તમે સેલર છો?

એ જ Google એકાઉન્ટથી લોગિન કરો જેનાથી દુકાન બનાવી હતી. તમારા પ્રોડક્ટ, ઓર્ડર અને સેટિંગ બધું ત્યાં જ છે.

સેલર લોગિન

PaasKart ને હોમ સ્ક્રીન પર ઉમેરો

  1. આ પેજ Safari માં ખોલો.
  2. નીચે Share બટન દબાવો (ઉપર તીરવાળો ચોરસ).
  3. “Add to Home Screen” પસંદ કરો, પછી “Add” દબાવો.

પછી PaasKart તમારી હોમ સ્ક્રીન પરથી ઍપની જેમ ખૂલશે. આ ફ્રી છે, App Store ની જરૂર નથી.